પૂછશે ઘરે કે કેમ પલ…

પૂછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશું,
રસ્તામાં ભીના નયન મળ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *